STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 25

જીકે અંતાક્ષરી 25

1 min
391

(૭૩)

વસ્તી એક અબજથી વધુ,

વિશ્વમાં તે બીજો ક્રમાંક;

વસ્તી ગીચતા ચો. કિમીએ,

ત્રણસોથી પણ વધુ આંક.


(૭૪)

કેરળમાં અક્ષરજ્ઞાન વધારે,

ઓછું અક્ષરજ્ઞાન બિહારમાં;

વસ્તીમાં નાનું સિક્કિમ રાજ્ય છે,

ગોવા નાનું છે વિસ્તારમાં.


રાજ્ય અને રાજધાની


(૭પ)

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ,

મધ્યપ્રદેશની છે ભોપાલ;

હરિયાણા-પંજાબની ચંદીગઢ,

મિઝોરમની છે ઐઝવાલ.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy