STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

4  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 24

જીકે અંતાક્ષરી 24

1 min
459

(૭૦)

નહિ ઝૂકે કદી’ તિરંગો,

        તે છે આપણો રાષ્ટ્રધ્વજ;

રાષ્ટ્રગીત ‘જન ગણ મન’,

        ગાવા રહો હંમેશાં સજ્જ.


(૭૧)

‘જય હિન્દ’ છે દેશનો નારો,

        છે દેશના ગૌરવનો મંત્ર;

૧પ ઓગસ્ટ, ૧૯૪૭ના,

        દેશ આપણો થયો સ્વતંત્ર.


(૭ર)

ત્રણ સિંહની આકૃતિને,

        દેશની રાષ્ટ્રમુદ્રા બનાવી;

ર૬ જાન્યુઆરી, ૧૯પ૦થી,

        બંધારણની અમલવારી આવી.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy