STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 16

જીકે અંતાક્ષરી 16

1 min
383

(૪૬)

વડી અદાલતનાં મુખ્ય જજ,

હિમાચલમાં લીલા શેઠ બને;

કોંગ્રેસ પ્રમુખ બનવાનું માન,

મળે છે એની બેસન્ટને.


(૪૭)

નહોતો થાક બચેન્દ્રીપાલને,

એવરેસ્ટ આરોહણ કરતાં;

આરતીસિંહામાં હિંમત હતી,

ઇંગ્લીશ ખાડીને પૂરી તરતાં.


(૪૮)

તાલીમ આપી કેદીઓને,

આઈ.પી.એસ. કિરણ બેદી સુધારે;

રીટા ફારિયા વિશ્વસુંદરી બને,

ખૂબસૂરતીના મોટા ચમત્કારે.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy