જીકે અંતાક્ષરી 14
જીકે અંતાક્ષરી 14
(૪૦)
લોકપ્રિય બન્યા માણેકશા,
ફિલ્ડ માર્શલના હોદ્દે બિરાજી;
ભારતરત્ન બને છે,
રામન, રાધાકૃષ્ણન્, રાજાજી.
(૪૧)
જે.એમ. ટાગોર બન્યા,
પ્રથમ બાર-એટ-લો;
હરિલાલ કણિયા શોભાવે,
સર્વોચ્ચ ન્યાયમૂર્તિનો હોદ્દો.
(૪ર)
દાદાભાઈ નવરોજી થયા,
બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય;
નૌકાદળના વડાનું નિભાવે,
આર. ડી. કતારી કર્તવ્ય.
(ક્રમશ:)
