STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

4  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 09

જીકે અંતાક્ષરી 09

1 min
649

(રપ)

રાણીગંજ પ્રખ્યાત બન્યું,

        કોલસાનું થયું ખોદકામ;

પહેલી બોલતી ફિલ્મ બની,

        ‘આલમઆરા’ તેનું નામ.

(ર૬)

મુંબઈ અને કોલકતામાં,

        આકાશવાણી શરૂ થતું;

ખનીજતેલનો કૂવો બનતા,

        દિગ્બોઈ થયું ધમધમતું.

(ર૭)

તરતો મુકાયો આર્યભટ્ટ,

        ઉપગ્રહ ભારતનો પહેલો;

રાજસ્થાનના પોખરણમાં,

        અણુધડાકો ભારતે કરેલો.

   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy