Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Others Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 07

જીકે અંતાક્ષરી 07

1 min
500


(૧૯)

તાર વ્યવસ્થા શરૂ થઈ,

        કોલકતાથી ડાયમંડ હાર્બર;

કાપડની પહેલી મિલ બની,

        કોલકતામાં ફોર્ટ ગ્લોસ્ટર.

(ર૦)

રક્ષા કાજે અવાડીમાં,

        ટેંકો બની પ્રથમવાર;

ગુજરાતીનું પ્રથમ દૈનિક,

        બન્યું મુંબઈ સમાચાર.

(ર૧)

રેલવે વિદ્યુતથી શરૂ થઈ,

        મુંબઈથી કુર્લા સ્ટેશન;

કોંગ્રેસના ભાગલા થયા,

        ભરાયું સુરત અધિવેશન.

   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy