STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

ઝરૂખે

ઝરૂખે

1 min
218

ગઝલ બેઠી રિસાઈ ને શબ્દ ના ઝરૂખે

માળામાં સૂશે ટહુકો દઈ પલગી ઝરૂખે,


પડછાયાથી ડરે આયનો હસ્તો ઝરૂખે

સંવાદી નૈનોમાં પલળ્યા ખ્વાબ ઝરૂખે,


ઉગમણી કોરે પહોં ફાટી અજવાસ ઝરૂખે

ઝૂકી ડાળીએ ગઝલ મ્હેંકી નમણી ઝરૂખે,


તારા જેવી આંખ લઈને, પંખી જેવી પાંખ લઈને ઊડવું આભની અગાશીએ

ચલ રે મનડા ચંદ્ર લઈને કાંકમાં વિહંગાવલોકન કરવું આભની અગાશીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract