Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4.8  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

ઝંખના

ઝંખના

1 min
369


હૃદયને હજુ પણ ઝંખના તમારી છે,

કિંતુ હવે તો બાકી રહી લાચારી છે !


દિલની વાત કહેવાથી ફરક નથી કશો,

સાબીતીમાં ફરેલી સંબંધની પથારી છે !


દુઃખી મન રહે છે એ યાદોને મમળાવી,

ખૂબ અસહ્ય રીતે રાતોને મેં પસારી છે !


લાગણીને રાખી તરસી તમે છોડી ગયાં,

હવે આ જગતમાં ના કશે પનિહારી છે !


નસીબ પ્રેમનું કંઈક એવું રહ્યું છે 'ઉમંગ',

સુખ થોડું પામવા આફતને તે વધારી છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy