Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Romance

4  

Bhavna Bhatt

Romance

ઝાકળ

ઝાકળ

1 min
416


ચાતક પક્ષીની જેમ તરસી છું,

મને ઓસની બુદોના ઝાકળ સુધી લઇ જા.


કુદરતની કરામતના એ ઝાકળ બિંદુથી,

તરસ મિટાવવા એ પર્ણબિદું સુધી લઈ જા.


પાન-પાન ખીલી ઉઠે જયારે ઝાકળ પડે,

એ શુષ્ક તરણાની તરસ છીપાવવા મને લઈ જા.


ગુલશન ગુલશન ખીલી ઉઠે ઝાકળના સહવાસ થી,

કુદરતનો એ અદભુત નજારો નિહાળવા મને લઈ જા.


ભાવના બની ઝાકળના બુંદો માટે તરસુ,

એ તરસ બુઝાવવા અમી ઝરણાં સુધી લઈ જા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance