STORYMIRROR

Neha Patel ***નેહ***

Fantasy

3  

Neha Patel ***નેહ***

Fantasy

ઝાડની વેદના

ઝાડની વેદના

1 min
299

રમી રહી છે સંતાકૂકડી, મુજ સંગ આ એકલતા,

સમજી તો જૂઓ કોઈ આ ઝાડની ઉદાસીનતા?


"સંતાવું ક્યાં?

થપ્પો થશે ક્યાં?

આપશે દાવ કોણ?"


ફેલાવી રહી છે પ્રદૂષણ, કાપી મુજને આ માનવ-ચાહના,

સમજી તો જૂઓ કોઈ આ ઝાડની તીવ્ર મુકવેદના?


" પવન ક્યાં?

Co2 જશે ક્યાં?

આપશે O2 કોણ? "


રમી રહી છે સંતાકૂકડી, મુજ સંગ આ એકલતા,

સમજી તો જૂઓ કોઈ આ ઝાડની ઉદાસીનતા?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy