STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

જગત

જગત

1 min
137

વિસ્મ્યતા ભરેલું આ જગત,

ક્યાં દિવસ હોય ક્યાં રાત,


કેટલો વિશાળ એનો વિસ્તાર,

મુશ્કેલ છે પામવો એનો પાર,


ગણતા જેને એક પરિવાર,

એના ભાગલા થયા પારાવાર,


એ પણ જરૂરત અનુસાર,

જરા પણ કર્યા વિના વિચાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract