STORYMIRROR

nidhi nihan

Tragedy Others

3  

nidhi nihan

Tragedy Others

જાત અનુભવ

જાત અનુભવ

1 min
239

દરેક વ્યક્તિને ઈશ્વર સારો અને ખરાબ 

બંને સમય આપે જ છે,


કારણે કે આ બંને સમયમાં વ્યક્તિની 

પ્રામાણિકતા અને સંસ્કારની કસોટી હોય છે,


જ્યારે સારો સમય ચાલતો હોય 

તો ઊચું ના જોય જવું અને

કોઈ ના ખરાબ સમયનો ગેરલાભ ના ઉઠાવવો,


આજ એ છે તો કાલ તમે હશો ત્યાં જ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy