STORYMIRROR

Nimu chauhan nihan

Classics Inspirational Others

4  

Nimu chauhan nihan

Classics Inspirational Others

કેદ

કેદ

1 min
3

કેદ

મે મારી જાતને મર્યાદામાં કેદ કરી રાખેલ છે.
બહુરંગી જગમાં એકલ ભેખ ધરી રાખેલ છે.

આઘે લગી સંગ ચાલી અધવચ્ચે છોડી ચાલ્યા,
એવા સંગી કાજે હૈયાને ફરી સીવી રાખેલ છે.

ગજુ નથી મારુ કે લુગડાં જેમ બદલી નાખુંએ,
એક ભવ એકના નામે આતમ લખી રાખેલ છે .

અનેક વાવાઝોડા જીવતરને હચમચાવી જાય,
સહનશીલ હદપાર થૈ શ્વાસ બાકી રાખેલ છે.

ક્યાં ખબર કેટલા દિ રહે આ માટીનું પુતળું,
નિમ ગમતાની લાયમાં આયખું વિખી રાખેલ છે.

નિમુ ચૌહાણ



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics