જાઓ હું નહીં કહું
જાઓ હું નહીં કહું
જાઓ હું નહીં કહું
લખવાનું પણ નહીં કહું,
પ્રસંગે પ્રસંગ યાદ છે
દરેક પ્રસંગ યાદગાર છે,
કહેતા તો આનંદ થાય
આનંદ મળે તો નહીં કહું,
જાઓ હું નહીં કહું !
કાલે જ ગયો હતો ચશ્મા વગર
મિત્ર કહે તને વાંચવાનું નહીં કહું
ભૂલવામાં પાછું ના જોઉં
યાદગાર પ્રસંગ ભૂલી પણ જાઉં..
જાઓ હવે હું નહીં કહું !
