STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

હવે ક્યાં પહેલા જેવો સ્નેહ છે

હવે ક્યાં પહેલા જેવો સ્નેહ છે

1 min
126

અહી સ્વાર્થ માટે આંધળી છે દોટ

લાગણી અને પ્રેમની શાળામાં સહુ છે ભોટ,


અહી સંબંધોની મૂડીમાં છે ખૂબ ખોટ,

અહી પોતાના જ પહોચાડે છે ચોટ,


આપે જીવનમાં તો જ વોટ,

જો હોય તમારી પાસે ઢગલાબંધ નોટ,


કાહે આંસુ સારે તું ફોગટ,

સંબંધોમાં સ્નેહની આવી ગઈ છે ઓટ,


પિત્તળમાં ભલે હોય સોના જેવો ચળકાટ,

તો ક્યાંથી મળે સોના જેવો ઘાટ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy