Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational

હરખનાં તેડાં

હરખનાં તેડાં

1 min
417


હરખે સૌ આવો, છે હરખનાં તેડાં,

ઉત્સવ મનાવો, છે હરખનાં તેડાં,


આવશો, તો નાચશે તમારું પણ મન,

મનને નચાવો, છે હરખનાં તેડાં,


દુ:ખ-દર્દ બધું સાવ ભૂલાઈ જશે,

આનંદ પ્રસરાવો, છે હરખનાં તેડાં,


મન-મન મળીને થાય મેળાવડો,

ગીતો ગવડાવો, છે હરખનાં તેડાં,


સૌ સાથે મળતાં, થાય શોભામાં વધારો,

પ્રસંગને શોભાવો, છે હરખનાં તેડાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy