STORYMIRROR

Mayank Patel

Drama Fantasy Romance

3  

Mayank Patel

Drama Fantasy Romance

હમસફર

હમસફર

1 min
13.5K



તારી આ નજર મને ઘાયલ કરે છે,

હઠીલું મારુ હ્દય મને પરેશાન કરે છે,


ધમાલ થઇ છે હવે આ જીવતરમાં,

તારા હોઠ મને અહેસાન કરે છે,


આવી જા તું મારી જોડે છોડી આ જગ,

આપણો આ પ્રેમ જોઈ લોકો પરેશાન કરે છે,


આવવા માગું પણ તું નહિ સંભાળી શકે,

મારું જ હ્દય મને હેરાન કરે છે,


સાથ આમ મળે લતા ને પેડનો,

નહીં તો શ્વાસ પણ મારા વેરાન કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama