STORYMIRROR

Rekha Shukla

Drama

2  

Rekha Shukla

Drama

હળવા થવું

હળવા થવું

1 min
91

ખાલી થવું હળવા થવુ આમ ને આમ લાંબા થવું

એફબીમાંથી મિત્ર મંડળ ઓછું કરી હળવાશ થવું,


લોન-મોર્ગેજ-ભરતા ભરતા જીવનનું ટૂંકાવુ થવું

અક્ષર ફાડી ચિત્ર ઉપજે ભાળ કવિતા નું એક થવું,


ફાડો ચિત્ર ને તરે માછલી હા તેનું ભાન ગુંચાંવાનું

ટેન્શન માં રચ્યો પચ્યો ખાસ તુજ થી કૈ ન થવું


બિકિનિ નો લાગે ભાર તો બિંદાસી આભાસ થવું હોવું થવું

 મરવું જીવવું આમા સાચે શું શું થવું !


સાપની કાંચળી રઝળે તુજ "સ્પા" નું રોજ થવું

દેહ છોડી આત્મા નું દૂર ક્યાંક સ્વજન નું થવું,


ભરે રંગો પેઈન્ટીંગમાં નાજુક સ્મિત ગૂંથાવાનું

પાલવ પકડે રોજ લાગણી મિઠુ હાસ્ય થવું


Rate this content
Log in

Similar gujarati poem from Drama