Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan

Abstract Inspirational

3  

Nimu Chauhan

Abstract Inspirational

હિંમત

હિંમત

1 min
117


અવકાશને આંબવા અમે હામ તાગી બેઠા છીએ,

હારને હરાવી જીત સામે બાથ ભાળી બેઠા છીએ,


ડરાવશે શું દુનિયા એમને કોશિશ તો કરી જોવો,

ભય પટારે થૈ જે મારગની ધૂળ ચાખી બેઠા છીએ,


આંખમાં આંખ પરોવી સૂરજના તેજ સમી લેવા,

જગની દોગલી રીતના તળિયા માપી બેઠા છીએ,


ગજવાના જોરે ઘણાં ઊડતાં હશે અમિરાત ધરી,

પંડ પરસેવે અમે મનમરજી સ્વપ્ન વાવી બેઠા છીએ,


સરળ સીધા હૃદયના માનવી લાગણીના તાંતણે,

મળીનેે એકમેક સંગાથે સંધર્ષને વાઢી બેઠા છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract