STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy

2  

Meena Mangarolia

Drama Fantasy

હેપી ફ્રેન્ડશીપ ડે

હેપી ફ્રેન્ડશીપ ડે

1 min
15.2K


આજ ના દિવસે મારી સખી ને,

હેપી ફ્રેન્ડશીપ ડે રક્ષા.


મારી સવાર નું પહેલું,

શુભ સવાર પણ તને,

અને રાત નું છેલ્લું,

શુભરાત્રિ પણ તને,

દોસ્ત....


ખરેખર આજનો દિવસ,

ખૂબ જ શુભ છે,

પણ દિવસે દિવસે,

પ્રેમ વધતો જ રહે,

પણ ઓછો ન થાય,

એજ દોસ્તી....


એક બીજા ના સંપકઁ માં,

રહેવાનુ મન થાય એજ,

દોસ્તી...


દોસ્તી ચોકલેટ જેવી છે,

ગમે તેટલી ખાઓ તો પણ,

સબંધ માં મીઠાશ રહે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama