હાઈકુ
હાઈકુ
રેડિયો મારું
નામ છે સંગીત હું
સંભળાવું છું.
લોકોના દિલ
માં છે મારું સ્થાન
હું સૌની જાન
સંભળાવું હું
ગાન હોય બધાના
આતૂર કાન
આકાશવાણી
અમદાવાદ બની
ન્યુઝ પિરસુ
વિવિધ ભારતી
થી રોજ નવા ગીત
હું સંભળાવું
આપુ છું દેશ
વિદેશનું જ્ઞાન એ
છે મારું કામ
ક્રિકેટની હું
કોમેન્ટરી આપુ
મજા કરાવું
વરસાદમાં.
દરેક પળેપળ
માહિતી આપુ
