STORYMIRROR

Pooja Patel

Abstract Classics Inspirational

4  

Pooja Patel

Abstract Classics Inspirational

સંસાર

સંસાર

1 min
327

સંસાર લાગે

સુનો જ્યારે ન હોય

કોઈ પોતાનું !


લાગે એકલું

ખાવા દોડે મકાન

રાક્ષસ જેવું !


જોઇએ સદા

એક જીવનસાથી

સુખી સંસાર !


મળે જો કોઈ

પોતાનું કહેનાર

સુખ મહેકે !


દીલ રહેશે

દુનિયા જીતી જાણે

મજા આવશે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract