Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

divya dedhia

Fantasy Inspirational Others

4  

divya dedhia

Fantasy Inspirational Others

ગુણાંકો મળે જો

ગુણાંકો મળે જો

1 min
281


મળે હસ્તરેખા, ગુણાંકો મળે જો,

સફળ જિંદગીની સમજ પણ ભળે જો,


લગનથી નિભાવી શકાતા સંબંધો,

અહંકાર સાથે જ હું પદ બળે જો,


સહે દિલ બધા દર્દ ને વેદનાઓ,

નસીબે લખેલા એ વિઘ્નો ટળે જો,


લગનથી કરેલી મહેનત જીવનમાં,

ઈબાદત દુઆ સર્વ મનની ફળે જો,


એ શીતલ પવનની દિશા ’દિવ્ય’ જોઈ,

ચમનમાં લતા, પુષ્પ પાછા વળે જો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy