STORYMIRROR

Prahladbhai Prajapati

Classics

3  

Prahladbhai Prajapati

Classics

ગઝલની ચોટ ગઝલ

ગઝલની ચોટ ગઝલ

1 min
26K


કાબિલે દાદ ઈર્શાદ મળ્યું ગઝલને વરદાન,

દિલને વીંધતું શશ્ત્ર મન મનાવતુ વાજીન્ત્ર.

વિણ હવાનું શબ્દ વન્ટોળ ધરા વિણ ઝાડ,

પન્ખ વિણ ઉડાન ધરે શબ્દ લોકનું સંજ્ઞાન.

પાણી વગરની વાવ બુઝાવે તરસ્યા તરસ,

લોહી વગરનાં ઘાવ દર્દ આલીગને સંગ્રામ.

છાતીએ શબ્દ ચોટ નિશાન અગન ઝાળ,

મયખાના ઝુરાપાના ધરબાયેલ ક્બ્રસ્થાન.

નિષ્ફળતાની વિટંબણાના આદાન પ્રાદાન,

સમજ સમજવા દોડના ઉતારે આશ્રયસ્થાન.


Rate this content
Log in

Similar gujarati poem from Classics