Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Fantasy Romance

3  

Umesh Tamse

Fantasy Romance

ગઝલ- મોતી

ગઝલ- મોતી

1 min
7.2K




મને એ અચાનક સવારે મળ્યા,

મને આમ એ પુરબહારે મળ્યા,


મળ્યા ના કદી એ અમસ્તા મને,

મને એ નયનનાં ઇશારે મળ્યા,


મેં જોયા ઘણા મોતી સાગર મહીં,

મને સાચા મોતી કિનારે મળ્યા,


જીવનમાં અનુભવ થયા જ્યારથી,

વિચારો બધા છાશવારે મળ્યા,


ને અમથા તો એ ક્યાં મળ્યા છે મને,

હૃદયથી કરેલા પુકારે મળ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy