Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrish Shukla

Drama Fantasy Romance

3  

Amrish Shukla

Drama Fantasy Romance

ગઝલ- બંદગી

ગઝલ- બંદગી

1 min
14.1K


હતી ક્યાં જાણ તને એજ ખુબી છે..

વાત તારી ને મારી સાવ જુદી છે..!!


નથી જોયું એમ તો કેમ કહી શકું..

ખરે ટાકણે જ આંખ તમે મીંચી છે..!!


છુપાવી કેમ શકાય ભીડમાં જાત ને..

નઝર અનેક જ્યારે એની સાક્ષી છે..!!


વળી ને નથી જોયું બસ ચાલી ગયાં..

ટેવ જુની છે વાત એ ક્યાં નવી છે..!!


અકળ છે બધું છતાં કરતો રહ્યો છું..

માને છે ખુદા બંદગી વાત સાવ ખોટી છે..!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama