STORYMIRROR

Jignasha Patel

Inspirational Others

3  

Jignasha Patel

Inspirational Others

ઘવાયું

ઘવાયું

1 min
243

ઘવાયું હૃદય હવે સહન ક્યાં થાય વેદના,

દિલ બાળક જેવું વાતોમાં આવે ઉભરાય,


છલકાવું ક્યાં ને ઠહેરુ ક્યાં ? ના સમજાતું,

હાથ ઝાલી લે મારો અસહ્ય ના સહેવાતું,


ખડખડાટ હસતી નદીઓની જેમ વહેતી 'જીજ્ઞાસા'

આવી એવે આરે નથી દેખાતી દિશા મઝધારમાં, 


ચારેકોર અંધકારમાં લપટાઈ જ્વાળાઓની આગ,

હે પ્રભુ તારું નાદાન પરિન્દુ કદાચ છોડી ના દે પ્રાણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational