STORYMIRROR

Jignasha Patel

Tragedy Inspirational Others

4  

Jignasha Patel

Tragedy Inspirational Others

હવે થોભી જા

હવે થોભી જા

1 min
163

આખી જિંદગી, ભાગતો રૂપિયા પાછળ

ને રૂપિયો મળતા, ભાગતો ડોલર પાછળ..


આ દેશમાં કમાણી નથી, બીજા દેશે વસીએ

બીજા દેશે જઈ કહે અહીંયા માણસાઈ નથી...


ચાલો આપણે વતને જઈએ, ક્યાંય ખુશ નથી,

પૈસા પાછળ પાગલ ને ભાન આવતા સમજાય,

સંબંધો સિવાય કંઈ નથી...


ભાઈ.. હવે થોભી જા નહીંતર ખાડામાં પડવાનું દૂર નથી..

માર તારી ગાડી ને બ્રેક ને લે લાઈફમાં એક ટેક.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy