STORYMIRROR

Jignasha Patel

Romance Others

3  

Jignasha Patel

Romance Others

વિરહ

વિરહ

1 min
189

જ્યારે હતો સાથે તું ત્યારે 

ક્યાં ખબર હતી ? 


જ્યારે હસતા સાથે ત્યારે 

ક્યાં ખબર હતી ? 


હાથમાં હાથ મિલાવી સાથે ચાલતાં

દોસ્ત, વિરહની ક્યાં ખબર હતી ? 


આવી ને ઊભી રહેશે આવી 

' દૂરી' ! ક્યાં ખબર હતી ? 


આ રીતે દૂરદૂરની મુલાકાત 

આવી જશે ક્યાં ખબર હતી ?

હવે થઈશું નજીક એવી જ આશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance