Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignasha Patel

Romance Fantasy

3  

Jignasha Patel

Romance Fantasy

તું અને વરસાદ

તું અને વરસાદ

1 min
176


હજુય વાગોળું તો યાદ આવે એ જ વરસાદી યાદો,

શમણાં કેમ ભૂલાય ? બધી તરોતાજા છે તારી વાતો,


વરસાદનાં સ્પર્શથી યાદ આવે ખામોશ રહેલી રાતો 

ને એય વરસાદમાં બાઈક પર ભીંજાવાની મજા,


થાય મન એક ચૂસકી ચ્હાની લઈ, તને જ નિહાળું પણ,

પછી સમજાય વીતી ગયો એ સમય ને વાતો,


તું ગયો પણ આ વરસાદમાં

તારી મહેક મૂકતો ગયો,

શ્વાસ ભરું ઊંડો ને ભરી લઉં આ જ મહેક આજે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance