Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignasha Patel

Fantasy Inspirational

3  

Jignasha Patel

Fantasy Inspirational

મારા મિત્રો

મારા મિત્રો

1 min
266


નીચા દેખાડવાવાળા ખુબ જોયા પણ, હિંમત અપાવે એવા મારા મિત્રો...


આંસુઓને ના સમજવાવાળાને ક્યાં કોઈ કદર હતી,પણ જે આંસુ જ ના આવવા દે એવા મારા મિત્રો,  


હસાવી હસાવી જે ગમ ને ગાયબ કરાવી દે ને ઊંધા સીધા પાગલપંથે લઈ જાય એ ફકત મારા મિત્રો,


દૂર હોવા છતા નજીકનો અહેસાસ અપાવે ને રોજ આનંદમાં જીવવાના ગીતો રજૂ કરે એ તું જ મારો કવિ, 


ના જોયુ તારું રૂપ પણ જોયુ તારામાં દરિયા જેવું દિલ, અહેસાસ અપાવી જાય છે કે મારા જેવો જ છે તું,


મારી દરેક વાત મંજૂર કરનાર ને મારી બચકાની આદતો સાથે મારી બક્બકને પણ પ્રેમ કરનાર ફક્ત મારા યાર, 


સપનાઓમાંથી બહાર આવેલા મિત્ર, શું કહું તને ? ખૂટે છે શબ્દો પણ, ભગવાને આપેલી અદ્દભૂત ભેટ છે મારાં મિત્રો.                  


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy