Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignasha Patel

Fantasy Inspirational

3.4  

Jignasha Patel

Fantasy Inspirational

મુક્તિ

મુક્તિ

1 min
201


હવે મોકો મળ્યો છે સંબંધોના બોજાઓમાંથી આગળ વધુ 'લીવ મી અલોન'

હવે મને એકલી મૂકી દો, આજે સંબંધોમાંથી મુક્તિનો દિવસ મળ્યો છે, 


ના કોઈ બંધન, ના કોઈ રોક-ટોક, ફકત હું ને મારું મન !

શું કર્યું ? શું ખાધું ? ક્યાં છે ? શું કરે છે ? હવે, એમાંથી છૂટી જવા દો,         

                           

ઘણા સંબંધો મન ને ગમે..ઘણા ટેન્શન વધારે આવા ટેન્શનો મૂકી દેવા દો,

બસ બહુ થયું હવે તો મારા મનની કરવા દો ! આ 'રોબોટ જિંદગીને મારો ચોકડી માણસ છું. માણસ બની જીવવા દો'.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy