STORYMIRROR

Jignasha Patel

Romance

3  

Jignasha Patel

Romance

કારણ?

કારણ?

1 min
213

ઘણીવાર સમજાવ્યું દોસ્ત તે,

ના જા યે ડગર ત્યાં કાંટાઓ છે, 


છતાં કેમ ચાલ્યા ત્યાં ફરી કદમ,

વેદના સિવાય જ્યાં કંઈ નહીં મળે,


છતાં કેમ લાગી મને સંવેદનાની ધૂન,

ફક્ત મારો જ પ્રેમ હતો તારા તરફ ?


શું હું તારા માટે કંઈ જ નથી ? 

આજે આપ આ જવાબ તુરંત,


મારી 'જિંદગી' તારાથી જ છે સુંદર,

પછી કેમ નથી જડતું, તને કોઈ કારણ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance