ઘસરકો
ઘસરકો
કુદરતની પ્રકૃતિ
ચિતરામણી
અમ આંગણે
પર્ણ ખર્યા, પહેલા પ્રગટી ઊઠ્યા !
ઊભા કોઈ બાંડા નિર્લજ વૃક્ષ રૂઠ્યા
મુગ્ધ નજરે
પાડ્યા તો ખીલી ઊઠ્યા ફોટોગ્રાફ્સ
વળગી તો પડ્યા શબ્દો આસપાસ.
કુદરતની પ્રકૃતિ
ચિતરામણી
અમ આંગણે
પર્ણ ખર્યા, પહેલા પ્રગટી ઊઠ્યા !
ઊભા કોઈ બાંડા નિર્લજ વૃક્ષ રૂઠ્યા
મુગ્ધ નજરે
પાડ્યા તો ખીલી ઊઠ્યા ફોટોગ્રાફ્સ
વળગી તો પડ્યા શબ્દો આસપાસ.