STORYMIRROR

Rekha Shukla

Drama Fantasy

2  

Rekha Shukla

Drama Fantasy

ઘરમાં મંદિર

ઘરમાં મંદિર

1 min
72

દૂરથી ડુંગરા સદાય હો રળિયામણાં 

લાગ્યું ડોલેરિયું વૃક્ષમાં છપાણાં !

બોર્ડરલેસ વર્લ્ડ પ્રભુએ દીધું મેં મન પરોવ્યું

એનઆરઆઈ કાપ્યું ઠરેલું છે લોહી લો એમાં શું જાળવ્યું !


"કળયુગ" એક અજગરીયો ભરડો તોય રક્ત નો રંગ ભલે ખરડો

આમાં દેશ પરદેશ ના અલગ કર્યા આંસુ સમાધાનનો રંગ ભલે મરડો !


ગણપતિ લપસતા લપસણીએ હા કલાહસ્તકે જોયું

હસ્યા ગણપતિ બાળપણ હસ્યું નમન મસ્તકે જોયું.


લો ખરચો વિના મૂલ્યે આભ પણ વેચાણું

શરીર સ્વાસ્થ્ય સ્થગિત અટકખટક ખોવાણું

આતમ શબ્દ ઢોંગીલો કાંટો ચોતરફ ભોકાણું

વિંધી પાંખો તોય કાપો પંછી પીંખી રોવાણું

ધાંય ધાંય છન્નીનાણું

ભાવુક ભલે રડે અહીં માન્યું ઇશ પથ્થરમાં રહે

ઠરી-મરી-ભરી હસે પૂંઠાં ના ઘરમાં મંદિર રહે


આહી વાહવાહ એનઆરઆઈ ની ચાહ ચાહ-ના

કીડી 'કોશ'નો ડામ ખમે? 

ટેકનીકલ ટેક-સેવી કહે કરી દેખાડું ...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama