STORYMIRROR

Meena Mangarolia

Classics Drama

3  

Meena Mangarolia

Classics Drama

ઘેલી રાધા

ઘેલી રાધા

1 min
13.5K


એક હસતો ચહેરો,

રડતો જોયો આજે....

એક ચાંદનીને સાગરમાં,

ઉતરતી જોઈ..

સદા એ મસ્ત રહેતી,

આજે એની દુનિયામાં,

રઝળતી જોઈ..

એ બીજું કોઈ નહીં

એનુ પ્રતિબિંબ,

આતો કાના ઘેલી એની રાધા..

આજ એની સાથે છાની

એક વાત હતી શાનમાં,

સમજાય એવી તો એ વાત હતી...


Rate this content
Log in

Similar gujarati poem from Classics