STORYMIRROR

Nisha Nayak

Tragedy

3  

Nisha Nayak

Tragedy

ઘેલછા

ઘેલછા

1 min
197

કરવા જતા ખૂબ કમાણી,

મારી ઘરમાં ટકી ન કદી પાની.

ધન સમૃદ્ધિ તો લાવ્યો તાણી,

પણ જોયું નહિ પરિવાર સામે પાછું વાળી.


ઘરડા માવતરની તરસતી આંખડી,

જુએ મુજ વહાલસોયાની વાટડી.

આમ જ સંબંધોની આ મૂડી ગુમાવવાની ?

અરે ! આતે કેવી ઘેલછા, પૈસા કમાવાની ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy