Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sonu sonanu

Tragedy

4  

sonu sonanu

Tragedy

ઘડપણની હતાશા

ઘડપણની હતાશા

1 min
408

મૃત્યુ આગળ ક્યાં કોઈને વ્યવહાર ખુલાસાનાં છે ?

હવે તો માત્ર પડાવ બધા જ મનની દિલાશાનાં છે.

મોહ મહોબ્બતનાં લઈને ખૂબ મઠારી ખુશીઓ કા ?

હવે તો માત્ર દિવસો બધા જ એકલી હતાશાનાં છે.

બનાવી જાતને બહાદુર ખૂબ ઉડયાં હતાં મુક્ત કા ?

હવે તો માત્ર શ્વાસના બધા જ ધબકાર નિરાશાનાં છે.

ઈજ્જતની ખોખલી મૂર્તિઓ કંડારી ધુમતાં 'તા કા ?

હવે તો માત્ર રસ્તા બધા જ સડક છાપ તમાશાનાં છે.

ના કોઈએ વાળ્યાં કે ના પાછું જોયું ગાંડાતૂર 'તા કા ?

હવે તો માત્ર હૂંફમાં બધા જ ઠહેરાવ નિશાસાનાં છે.

'સોનુ' અમૃત ઢોળી ઢોળી મહાલ્યાં સ્વપ્ન મહેલે કા ?

હવે તો માત્ર જીવમાં બધા જ ક્ષણ બુંદ પિપાસાનાં છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy