ગાંધીજીને યાદ કરીએ
ગાંધીજીને યાદ કરીએ
આ દેશની ધરતી પર એવા હતા ગાંધીજી ને જેને શત શત નમન કરીએ,
દેશ માટે જે લડ્યા જેને અંગ્રેજોને ભગાડ્યા તેને મન મન મસ્તક નમાવીએ,
દેશબંધુઓને જોડવા જેને સત્યાગ્રહને છોડ્યા તેને પળ પળ પ્રણામ કરીએ,
દેશની આઝાદી માટે જેને સત્ય અહિંસા ઉગાડયા તેને વારંવાર વંદન કરીએ,
દેશ માટે જે ઘડાયા જેણે દેશને બચાવ્યો તેને મન મન નમસ્કાર કરીએ,
દેશનો વિકાસ કર્યો તેને ગુલામીમાંથી છોડાવ્યો તેને હરપળ યાદ કરીએ.
