એકલા જ જવાના
એકલા જ જવાના
એકલાજ આવ્યા તા,
ને એકલા જવાના;
શું સાથે લાવ્યા તા,
શું સાથે લઈ જવાના ?
જીવનનું અણમોલ રત્ન પણ,
અહીં મૂકી ને જવાના;
જીવનનું અંતિમ ચરણ મૃત્યુ છે,
અંતે મરી રે જવાના.
એકલાજ આવ્યા તા,
ને એકલા જવાના;
શું સાથે લાવ્યા તા,
શું સાથે લઈ જવાના ?
જીવનનું અણમોલ રત્ન પણ,
અહીં મૂકી ને જવાના;
જીવનનું અંતિમ ચરણ મૃત્યુ છે,
અંતે મરી રે જવાના.