એક વૃક્ષની વ્યથા
એક વૃક્ષની વ્યથા
હું છું એક વૃક્ષ
કહુ છુ મારી વ્યથા
હું છું પક્ષીનું રહેઠાણ
હૂ છું છાંયડો આપનાર
હું છું વરસાદ લાવનાર
હું છું અન્ન ઉત્પાદક
હું છું શાકભાજી ઉત્પાદક
હું છું મનુષ્યનો મિત્ર
હું છું ઓકિસજન દેનાર
હું છું જમીન ધોવાણ અટકાવવા
હું છું ઠંડક આપનાર
છતાં કેમ મને સૌ કાપે.
