STORYMIRROR

bina joshi

Abstract Drama Inspirational

4  

bina joshi

Abstract Drama Inspirational

એક પ્રતિમા

એક પ્રતિમા

1 min
329

સત્તરમી સદીની સુગંધ આજે દિલમાં વસે, 

કલમ ઉઠાવીને કારીગરી કંડારતા કલાકાર, 


હાથની આંગળીની છાપ આજે હયાત છે,

કારીગરી નીરખી આવતી દરેક ચિત્રોમાંથી, 


પ્રકૃતિના ખોળે બનેલી એમાં સમાયેલી હતી, 

દિલમાં વસતી કલાકારી આજે જીવંત હતી, 


લોકોને આકર્ષે એવી પ્રતિમા નિરાલી હતી, 

મૃત્યુ બાદ પણ પ્રતિભામાં હયાતી એની હતી,


આધુનિક થવામાં લોકો સંસ્કૃતિ ભૂલવા લાગે,

હજારોના દિલમાં છાપ ઊભી કરનાર હયાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract