Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

એ દિવસો

એ દિવસો

1 min
13


વીતેલા દિવસો,

નથી આવતા ફરી.

થતાં રહીએ દુઃખી 

તેમને યાદ કરી,


પરિવર્તન છે,

આ જગતનો નિયમ,

એ સમજવું છે જરૂરી 

પણ છે અઘરું જરી,


જે નથી હાલમાં,

કે નથી પાસમાં,

તેને માંગવામાં, 

લાગતું નથી અજુગતું ?


સત્યની અવગણના,

વારે ઘડીયે કરીએ 

એ હકીકત છે નરી,

એ વાત સમજીએ ખરી ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract