STORYMIRROR

Priti Bhatt

Classics Children Inspirational

2.5  

Priti Bhatt

Classics Children Inspirational

દુલ્હન....

દુલ્હન....

1 min
26.2K


પિતાની પીઠે કૂદતી,

કેવી હું ઉછળતી'તી.


ઘરમાં મુજને

કોણ બહલાવે!

કાયમ ભાઇલા સાથે,

હું લડતી ને ઝઘડતી'તી.


મમ્મીની છું પ્યારી,

એ માથે હાથ ફેરવતી'તી.

દાદા- દાદીની લાડકવાયી,

જીદમાં રહેતી'તી.


ઢીંગલા- ઢીંગલી સાથે રમતાં,

બાળપણ ત્યજતી'તી.

ભણીગણી હું બની કન્યા,

બેનપણી ચીડવતી'તી.


આવ્યા છે રાજકુમાર,

ને પાપાની પરી,

દુલ્હન બનતી'તી.

પિતાનું વ્હાલપ છોડી હવે,

પીયુ સંગ ડગ ભરતી'તી


Rate this content
Log in

Similar gujarati poem from Classics