STORYMIRROR

Priti Bhatt

Romance

3  

Priti Bhatt

Romance

સંગીની...

સંગીની...

1 min
13.8K


સૂર્યાસ્ત સંગે

સંધ્યા બની સંગીની

મિલન કાજે

બની અધિરી.

આ જોઈ

મુજ હૈયે

લાગી પ્યાસ

ત્યાં

મોહિની બની

આવી મુજ

જીવન સંગીની.

કોમળ કોમળ હાથે

પીરસતી પ્રેમ રસ

ને તોયે હું રહ્યો

પ્યાસો ને પ્યાસો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance