STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 96

દરિયો ( મોનોઈમેજ) - 96

1 min
617

 (૧૯૧)

શાળામાં

ભણતાં બાળકો

દરિયો જોઈને

દરિયા ઉપર

નિબંધ લખે,

દરિયો હસે.

(૧૯ર)

દરિયાકિનારે

જ્યારે મેળો યોજાય

ત્યારે

દરિયો બની જાય

મેળામાં મહાલતો

કોઈક આદિવાસી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy