STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 65

દરિયો ( મોનોઈમેજ) - 65

1 min
663

 (૧ર૯)

દરિયો

કયારેક નિજમાં

કોઈને ડૂબાડે છે,

તે પ્રેમ કરવા

કે

કોઈ બદલો લેવા ?

(૧૩૦)

પણ

દરિયો તો

સૌને

પ્રેમ કરે છે,

તો

આવું કેમ...?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy