STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 50

દરિયો ( મોનોઈમેજ) - 50

1 min
313

 (૯૯)

ભરતી સમયે

દરિયો

ખૂબ આગળ

કેમ આવે છે ?

કોઈને મળવા

તલસતો હશે ?

(૧૦૦)

દરિયાકાંઠે

કવિ કવિતા લખે,

લેખક નિબંધ લખે,

ને

સામાન્ય માણસ...?

ઘરનો હિસાબ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy