STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 29

દરિયો ( મોનોઈમેજ) - 29

1 min
386

 (પ૭)

દરિયાકિનારે

જાઓ !

બધું જ,

મતલબ

બધું જ

બદલાયેલું લાગશે.

(પ૮)

દરિયો

પ્રતીક છે

અપરંપાર

નિરંતર

અવિચળ

વહેતી ગતિનું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy