STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 21

દરિયો ( મોનોઈમેજ) - 21

1 min
421

 (૪૧)

ઊછળતો દરિયો,

જાણે

આપણામાં

સૂતેલા સાહસને

ખેંચીને

જગાડે.

(૪ર)

દરિયાની

આછેરી છાલક

લાગે મનને,

તે

છલોછલ બની

લહેરાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy